સુરતના ઉધના વિસ્તારમાં ભાઈ-બહેનની હત્યાની ઘટના બની છે, અને માતા ઈજાગ્રસ્ત થયા છે. જેમાં મૃતકના બનેવી પર હત્યાનો આરોપ છે.